Why we feel pain from near relatives..? (contd..)

The pain that we experience, is eventually an inevitable part of the process of evolution and learning the lessons. Our psyche will miss the impact necessary for development of a particular emotional quality if we don't experience the pain. The experience of pain itself is an indication that we are undergoing the process of learning some very vital lesson and that some deep rooted Karmic dues are being settled. 

The persons who operate through mind, Whose mind is dominant over the heart; find it very tough to accept the feelings of the heart. They strive to reject what they might have accepted in the state of overwhelmed condition.. The mind shows its skills here, by  presenting several excuses to nurture the ego. 

It is the function of Our Ego to exercise discretion out of the feelings of the heart and logical dual arguments presented by the mind. The Ego has its own image about its (false) identity. It is made up of summation of all experiences it has enveloped with social norms and values. No wonder, therefore, that the Ego cannot afford to accept and adopt the higher qualities like selfless love , compassion, patience, equality, faith etc. It only keeps these qualities for display and secure its false esteem. When Ego faces a situation where it might have to exercise higher qualities; it experience a great crisis of losing its self-worth. Ultimately, it puts forward some worldly excuses like 'being practical' etc. and would reject the options presented by heart. 

It is always almost impossible or at least very hard for the Ego to accept that it suffers from certain deficiencies and that it needs to learn something. Expressing 'Sorry' is very very painful for the Ego. And the funny thing is, Ego always portrays that its down to earth..!! 

The souls who have karmic dues with another person and has accepted to teach and learn  from this person approaches him/her during the life time. This is done through interactions. These souls are called soulmates. However, such souls are also subject to constraints of the world and may not be perfect in their dealings. 

Rather than learning something from the approaching Soulmate, our ego tries to establish its dominance. It tries to reject and would counter any suggestion about need to learn something. On the contrary it will abuse the other of being Judgmental. 

On the other hand, if the degree of the spirit of the interacting soulmate is higher, his/her behavior would be quite different. Where other worldly relatives pamper the Ego; such evolved soulmates would strike the Ego. It has nothing to do with the Ego and would not pamper. It is concerned with only imparting necessary lessons through interaction. Guided with the purpose, it would strive hard to get the other person convinced about higher qualities.. it can go to any extent to pursue even if it has to do it at the cost of his own self-esteem. The soulmates approaches us inspired with the wishes of settlement of past Karmic dues and to learn and evolve.

So, now you can make out what this pain is all about....  It is nothing but the conflict between the heart and the mind / ego. It is not very easy for mind and ego to understand the purpose of the pure soul and to get ready to pay the karmic dues. Their capacity to imbibe the virtues remains too low. 

However, if you can observe the happenings of life in a neutral manner with some efforts you can be able to take out some lessons :- 
  • Not to react quickly. Mostly the preconceived notions prove wrong.
  • Not to allege other people foolishly.
  • Patience is a virtue we need to develop from such events.
  • Not to expect other person to respond to your emotions in the same way. Because, you might need some tough treatment so that you can learn a particular thing.
  • Appreciate that every person's way of expressing love could be different. 

Here again, even after you know all this things and that you understand the reasons; how far you will be able to implement into behaviour depends upon:-
  • At what level of evolution, the two soulmates interact. 
  • Interference created by the free-will 
  • the volume and kind of balance Karmic dues
  • The virtues yet to be learnt
However, once the lessons are learnt and the Karmic dues have been settled between particular soulmates, there shall not be any pain. 
જ્યારે બીજી તરફ જો સાથી આત્મા નો વ્યવહાર જુદો હોય, તેની અનુભવ કક્ષા જુદી હોય ત્યારે શું થાય છે ?  જીવન નાં બીજા વ્યક્તિ ઈગો ની આળ -પંપાળ કરે છે જ્યારે શીખવા શીખવવા આવેલ આવા સાથી આત્મા તો ઈગો ઉપર પ્રહાર કરે છે - તેને ઈગો થી લેવા દેવા નથી હોતી તેને તો અરસ-પારસ આત્મા નાં વિકાસ ની સાથે ઋણાનુબંધ નં પ્રયોજન હોય છે.. જો આ બધી બાબતો વિષે તેને જાણકારી હોય તો તે પોતાના સાથી નાં ઈગો ને હાથે અપમાનિત થઇ ને - રડી ને - માફી માગી ને ગમે તેમ કરી ને વ્યવહાર ચાલુ રાખવા પ્રયત્ન કરે છે - કારણ ઈગો પાસે જે સ્વતંત્ર નિર્ણય શક્તિ છે તેના ભય સ્થાનો તેને ખબર હોય છે - તેને ખબર છે કે જે તે સાથી આત્મા સાથે મળેલ આ અવસર જો એળે જશે તો ફરી કયા જનમ માં મળવાનું થાય તે ખબર પડે નહિ તેવી ગહન બાબત છે.. તો ક્યાંય સુધી ઋણાનુબંધ નો ભાર લઇ ને ઢસરડા કરતા રહેવા ને બદલે તે સહન કરીને પણ બંને નાં આત્મિક વિકાસ ની તક ને સાર્થક કરવા પ્રયત્ન કરે છે. 

તો હવે તમે સમજી શકશો કે આ બધી પીડા શું છે.. ને કેમ તમારી વચ્ચે ક્યારેક ક્યારે તો વિના કોઈ કારણે દુખ નાં પ્રસંગો બને છે.? આ બધી તો હૃદય અને મન/ઈગો વચ્ચેની માથાકૂટ છે.. ને મન કે ઈગો એટલા સરળતાથી આત્માની જીવન હેતુ ની યોજના ને સમજી શકે તે શક્ય નથી .. તેમનું અસ્તિત્વ અને કદ આત્મા ની બાબતો માટે સાવ વામણું હોય છે.. 

તમે થોડી મહેનત કરો અને તટસ્થ થઈ અવલોકન કરી શકો તો થોડા ઘણી આ પ્રકાર ની શીખ તમને મળતી હોય તેવું બની શકે :- 

એકબીજાની વાત ઉપર બહુ જલ્દી react કરવું નહિ. મોટે ભાગે જલ્દી કરેલી ધારણાઓ ખોટી પડે  છે. 
મૂર્ખાઈ ભરેલા આક્ષેપ કરવા નહિ..
આવા પ્રસંગો માથી ધૈર્ય નો ગુણ કેળવાય છે. 
શુદ્ધ પ્રેમ અને પ્રેમ નાં વ્યવહાર માં ફરક છે..તમે તેને લખો અને તે તમને લખે .. તમે તેને પ્રેમ કરો અને તે તમને સામે થી પ્રેમ કરે તેવી અપેક્ષા પણ રાખવી નહિ- હશે તો હશે.. વળી એ વાત ધ્યાન રાખવા જેવી હોય છે કે દરેક વ્યક્તિ ની પ્રેમ ની અનુભૂતિ અને રજૂઆત કરવાની રીત જુદી હોઈ શકે ..
પોતાની સમજણ મુજબ સામેની વ્યક્તિ ના વ્યવહાર બાબત માં observations હોય શકે છે પરંતુ જ્યાં સુધી બંનેની સમજ કક્ષા લગભગ સમાન નાં થાય ત્યાં સુધી ઉતાવળે અભિપ્રાય બાંધવો નહિ..અન્યથા judgmental થવાના પુરા chances છે. 
તમને કેમ પીડા થાય છે કે કેમ રડતાં રહોછો ને કેમ miserable થઇ ને પણ પાછા એક-બીજા પાસે જાઓ છો તે કદાચ હવે સમજી શકશો. 

હવે તમને આ બધી બાબત સમજાય કે સ્વીકારી શકો અથવા સમજી કે સ્વીકારી લીધા પછી પણ તમે તેને કેવી રીતે વ્યવહારમાં ઉતારી શકો છો તેનો બધો આધાર 

તમે તમારી બંનેની આત્મિક વિકાસની કઈ કક્ષાએ ભેગા થયા છો તેની ઉપર રહશે. 
વળી free-will ની દખલ-અંદાજી નો ખતરો તો ખરો જ. .. 
કયા કયા ગુણ અવગુણ ઉપર તમારે હજી મથવાનું બાકી હોય તેની ઉપર પણ આધાર રહે છે.. 
કેવા કેવા ઋણાનુબંધ ને કર્મ નાં ફળ હજી બાકી છે તેની ઉપર બધો આધાર રહે છે.

ઋણાનુબંધ સરભર થઈ જાય અને જે તે સંબંધ માંથી જે કાઇ શીખવાનું હોય તે શિખાઇ જાય પછી એક દિવસ પણ વધુ પીડા સહન કરવી પડતી નથી..